CURRENT ISSUE
Essay by Esther David
Volume 5 | Issue 1 [May 2025]

Eating in Ahmedabad
Volume 5 | Issue 1 | May 2025
This word can be said in many ways, like “agless,” “ageless,” “egless” and “ek-less,” so the word “egg-less,” does not really hit your ears. It does not necessarily mean, less egg, but without egg. Meaning there should be no egg in the cake. Normally, this would shock a gourmet cook, a baker or someone who just loves real cakes. I am told, it looks like the original, but the cake knows that it is different. If made with ingredients like maida, sooji, cream, yogurt, baking soda, candied fruits, nuts or whatever, you will not feel the difference as it is either chocolaty or creamy, but there is a slight difference, as it crumbles…

अहमदाबाद का खान-पान
Volume 5 | Issue 1 | May 2025
यह शब्द कई तरीक़ों से बोला जा सकता है; जैसे ‘अगलेस,’ ‘एजलैस,’ ‘एग्लेस,’ या ‘एक-लेस,’ इसलिए कानों को ‘एगलेस’ शब्द सहजता से नहीं चुभता। यह सिर्फ़ ‘कम अंडा’ नहीं, बल्कि ‘बिना अंडा’ होता है। मतलब- केक में बिल्कुल अंडा नहीं होना चाहिए। यह बात किसी कुशल रसोइए, बेकिंग के प्रेमी या असली केक पसंद करने वाले को चौंका सकती है। लोग कहते हैं कि ‘एगलेस’ केक देखने में बिल्कुल असली जैसा लगता है, लेकिन केक ख़ुद जानता है कि वह कुछ अलग है। मैदे, सूजी, क्रीम, दही, बेकिंग सोडा, टूटी-फ्रूटी, मेवे वग़ैरह से बना यह केक स्वाद में चॉकलेटी या क्रीमी हो सकता है, लेकिन उसमें एक सूक्ष्म अंतर होता है – वह थोड़ा चूर-चूर हो सकता है या हल्का चिपचिपा भी। पर यह अंतर वही पकड़ सकता है, जिसकी स्वादेन्द्रियाँ केक की बारीकियाँ पहचानती हों। मैंने दोनों तरह के केक खाए हैं – अंडे वाले भी और बिना अंड…

અમદાવાદ ની ખાણીપીણી ની વાતો
Volume 5 | Issue 1 | May 2025
સામાન્ય રીતે, આ વાત કોઈ પણ સ્વાદ-પારખું “કૂક”, “બેકર”, અથવા મૌલિક કેક પસંદ કરનાર ને આંચકો આપે તેવી છે. મારી જાણ પ્રમાણે ઈંડા વગરની કેક મૂળ કેક જેવી લાગે છે, પરંતુ મૂળ કેક ના સ્વાદ ની વાતજ અલગ છે. જો યોગ્ય માપ અને સામગ્રી ,જેવી કે, મેંદો સોજી, ખાંડ, વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર, સોડા, માખણ, દહીં, કન્ડેન્સ્ડ મિલ્ક, સૂકા મેવા વગેરેથી બનાવવામાં આવે તો, તમને મોટો તફાવત નહીં જણાય કારણકે તેના પર ચોકલેટ કે ક્રીમ નું આઇસિંગ હોય છે. પણ અંદર થી કેક થોડી ઓછી નરમ અને સ્વાદમાં સહેજ ફરક લાગે છે,જે એક સ્વાદ પારખું જ પકડી શકે. મેં બંને પ્રકારની ની કેક માણી છે, ઈંડા વાળી અને ઈંડા વગરની, પરંતુ બંન્ને કેક નો સ્વાદ સહેજ અલગ હોય છે. એક રહસ્યપ્રદ વાત તો એ છે કે, ગુજરાત ની અતિ પ્રિય એવી બ્લેક ફોરેસ્ટ કેક ઈંડા વિના…